Back
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
સામાન્ય બાંધકામ અને ઝોનીંગ વિનિયમો ૧૯૯૦
અનુક્રમણિકા
આમુખ
ટુંકુ શિર્ષક વિસ્તાર અને આરંભ
રદ બાતલ અને અપવાદ
વ્યાખ્યાઓ
વિકાસ પરવાનગી માટેની કાર્યવાહી
પ-૧
સીકયોરીટી ડીપોઝીટ અને ચકાસણી ફી
પ-ર
વિકાસ અરજી
પ-૩
બાંહેધરી
પ-૪
નકશાઓમાં ચોકકસ રંગો અંગે સમજુતી
પ-પ
પરવાનેદાર દવારાજ નકશા
વિકાસ માટેની સામાન્ય જરૂરીયાતો
૬-૧
વિસ્તાર વિકાસ સત્તામંડળની હદમાં વિકાસ
૬-ર
બાંધકામ નિયમો સાથે વિકાસની સુસંગતતા
૬-૩
ઝોનને સુસંગત વિકાસ
૬-૪
અન્ય વિકાસ
સત્તામંડળનો નિર્ણય
૭-૧
સીકયોરીટી ડીપોઝીટના દર
૭-ર
વિકાસ પરવાનગીની મંજુરી બદલ સત્તામંડળ દવારાજ સ્વીકૃતી વતી જરૂરીયાતો
૭-૩
અરજદારની જવાબદારીઓ
૭-૪
ચાલુ બાંધકામે ફેરફાર
નિરિક્ષણ
કબજા પ્રમાણપત્ર
૧૦
સરકાર વતી વિકાસ
૧૧
સર્વેયર (પ્લાન મેકર) સ્થપતી ઈજનેર સ્ટ્રકચરલ ઈજનેર તથા પ્લમ્બરની પરવાનેદારી તરીકે નોંધણી
૧૧-૧
નોંધણી માટે વિવિધ પરવાનેદારોની લાયકાત
૧૧-ર
પરવાના ફી
૧૧-૩
પરવાના રીન્યુ ફી
૧૧-૪
પરવાનેદારોની જવાબદારીઓ
૧૧-પ
પ્રગતી રીપોર્ટનાં તબકકાઓ
૧૧-૬
પરવાનેદારોનું કાર્યક્ષેત્ર
૧૧-૭
પરવાનો રદ
૧ર
ગામતળ અને ગામતળ જેવાં વિસ્તારનાં વિકાસ માટેની સામાન્ય જરૂરીયાતો
૧ર-૧
પ્લોટનું લઘુતમ માપ તેમજ બાંધકામનાં વિવિધ એકમોની જરૂરીયાતો
૧ર-ર
બહુમાળી મકાનો માટેની લઘુતમ જરૂરીયાતો
૧ર-૩
ગામતળ અને ગામતળ જેવા વિસ્તારમાં ફલોર સ્પેશ ઈન્ડેક્ષ અને મકાનની મહત્તમ ઉંચાઈ
૧૩
ઈતર (મહેસુલી) વિસ્તારનાં વિકાસ માટેનાં સામાન્ય નિયમો
૧૩-૧
જમીન વિકાસ, આંતરિક રસ્તાની પહોળાઈ, ખૂણા પરની ગોળાઈ કોમન પ્લોટ, વ્યાપારિક અને બિન રહેણાંક ઉપયોગો સીનેમા
૧૩-ર
પ્લોટનું લઘુતમ ક્ષેત્રફળ, માર્જીન મહત્તમ પરવાનગી પાત્ર બાંધકામ વિસ્તાર, અન્ય બાંધકામનાં એકમો માટેનું ક્ષેત્રફળ, ઔદ્યોગિક વિકાસ માટેની જરૂરીયાતો, માર્જીનમાં વિકાસ નિયંત્રણ, માર્જીનમાં પ્રોજેકશન
૧૩-૩
મહેસુલી વિસ્તારમાં ફલોર સ્પેશ ઈન્ડેક્ષ અને મકાનની મહત્તમ ઉંચાઈ
૧૪
રો ટાઈપ ગૃહ નિર્માણ
૧પ
સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ તથા ઓછી આવકવાળા લોકો માટેની ગૃહ નિર્માણ યોજના માટેના ખાસ વિનિયમો
૧૬
મહેસુલી વિસ્તારનાં બહુમાળી મકાનો
૧૭
પ્લીન્થ અને ભંડક (સેલર)
૧૭-૧
કમ્પાઉન્ડ વોલ અને દરવાજા
૧૮
બાંધકામ એકમની જરૂરીયાતો
૧૯
અગ્‍િન સામે રક્ષણ
ર૦
સત્તા મંડળનો અર્થઘટનનો અધિકાર
ર૧
પાર્કિંગ
રર
વૃક્ષારોપણ
ર૩
વિકાસનાં અન્ય પાસાઓ
ર૪
એરોડ્રોમ વિસ્તારની બાજુમાં વિકાસ
ર૪-૧
રેલ્વે વિસ્તારની બાજુમાં વિકાસ
ર૪-ર
ત્રાસ દાયક અને જોખમ કારક ઉદ્યોગોનો વિકાસ
રપ
અસલામત મકાનો
ર૬
વપરાશ નિયંત્રણ
ર૭
પેટ્રોલ પંપ માટેની જરૂરીયાતો
ર૮
જાહેરાતનાં બોર્ડ ઉભા કરવા અંગે નિયમન
ર૯
ખાણ કામ, ખોદકામ અને ઈંટ ભઠ્ઠાઓ
૩૦
હવા અને વાયુ પ્રદુષણ નિયંત્રણ
૩૧
દંડ અને મુકિત
૩ર
ઝોનીંગ અને વપરાશની જોગવાઈઓ
૩૩
વિનિયમોનું અર્થઘટન
 
ફોર્મ્સ
 
વિકાસ અરજી નમુનો
આર્કીટેક ઈજનેર જાહેર નામુ
સર્વેપર જાહેરનામુ
સ્ટ્રકચરલ-ડીઝાઈનર જાહેરનામુ
પ્લમ્બરનું જાહેરનામું
ખોદકામનો તબકકો
પાયાનાં ચણતરનું પ્રોગ્રેસ સર્ટીફીકેટ
બેસણી (પ્લીન્થ) પ્રોગ્રેસ સર્ટીફીકેટ
પહેલો માળ પ્રોગ્રેસ સર્ટીફીકેટ
૧૦
અન્ય માળ પ્રોગ્રેસ સર્ટીફીકેટ
૧૧
કમ્પલીશન રીપોર્ટ
૧ર
કમ્પલીશન સર્ટીફીકેટ
૧૩
કબ્જા પ્રમાણ પત્ર
૧૪
નુકશાન કારક અને જોખમ કારક ઉદ્યોગોનુ લીસ્ટ
૧પ
ઝોનીંગ નિયમો
     Back
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.