Index
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના
ફોર્મ નં. પ
ખોદકામનો તબકકો.
પેટા કલમ ૧૧ : પ (૧) (ક)
પ્રોગ્રેસ સર્ટીફીકેટ

અનુક્રમાંક :-

સ્થળ :-
 

માલીકનું નામ :-

મલ્યાની તારીખ :-
 
રજુ કર્યાની તારીખ :- 
 
     

મુખ્ય કારોબારી અધિકારીશ્રી,
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
જેતપુર

 

શ્રીમાન,

 
     
 
   આપશ્રીને જણાવવાનું કે, ખોદકામ ચાલુ થયેલ છે અને તપાસ માટે તૈયાર છે.
સ્થળ ઉપર મળી આવેલી માટી મે તપાસેલી છે અને સ્ટ્રકચરલ ઈજનેરશ્રી એ આપેલી વિગતો સાથે સરખાવતાં તેમાં કંઈ ફેર નથી. (જો કંઈ ફેરફારની જરૂર હોય તો વિગતો જણાવવી. સ્ટ્રકચરલ ઈજનેર સાથેની મસલતની વિગતો આપવી.) હું ખાત્રી પુર્વક જણાવું છુ કે, આ તબકકે સુધારેલ પ્લાનની જરૂર નથી. સ્ટ્રકચરલ ડીઝાઈનર તરફથી રજુ થયેલ પાયાનો નકશો આ સાથે હું રજુ કરૂ છુ. હું ખાત્રી આપું છુ કે, જો અમુક ભાગના ખોદકામમાં કંઈ બદલ અથવા ફેર કરવો પડે તો તે બાબતની જાણ સત્તામંડળને કરીશ.
 
  સત્તામંડળની તપાસની નોંધ :- આપનો વિશ્વાસુ,
સુપરવાઈઝરની સહી.
સુપરવાઈઝરનું નામ.
પરવાના નં.
 
  તપાસ કરનાર અધિઘકારીનું નામ :-
અને હોદ્દો.
તપાસણીની તારીખ અને સમય :-
શેરો. (પેટા કલમની જોગવાઈને અનુલક્ષીને)
સહી અને તારીખ.
 
   
 
 
Index  
Forms    
2
5
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.