શહેરના બસ સ્ટેન્ડથી એસ.બી.એસ. સુધીના પ૦૦ મીટર લાંબા ગૌરવપથ પર સી.સી. રોડના કામનું મુહૂર્ત કરી રહેલા, જેતપુર-નવાગઢ નગરપાલિકાના પ્રમુખશ્રી અજીતસિંહ જાડેજા. |
ગૌરવપથના સી.સી. રોડની કામગીરી નિહાળી રહેલા નગરપાલિકાના પ્રમુખશ્રી અજીતસિંહ જાડેજા, ચીફ ઓફીસરશ્રી પારસકુમાર મકવાણા. |
જેતપુર શહેરનો એમ.જી.રોડ પછીનો મુખ્ય રોડ, મતવા શેરીનો ચાંદી જેવો ચમકતો સી.સી. રોડ. |
જુનાગઢ હાઈવેને જોડતો અને ખોડપરા વિસ્તારને વાચા આપતો દેવયાની એપાર્ટમેન્ટવાળો રોહીતભાઈ પટેલ માર્ગ. |
વોર્ડ નં. ૪ તથા વોર્ડ નં. ૯ નો સેતુ સમાન ખોડપરા, શંકરની ડેરીવાળો મેઈન રોડ. |
જેતપુરનું હાર્ટ કણકીયા પ્લોટ પૂ. સ્વામી ભગવતતીર્થ - મહારાજના નામને સાર્થક કરતો સુંદર સજાનો સી.સી. રોડ. |
દેસાઈવાડી, ચભાડીયા સ્કુલ રોડ, સુવિકસિત એરીયાનો સુવ્યવસ્િથત સી.સી. રોડ. |
શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલ સરદાર બાગમાં લોકભાગીદારીથી મુકવામાં આવેલ હિંચકાઓનો આનંદ ઉઠાવતા બાળકો |
;સરદાર પાર્કનુ અદ્યતનરુપ
કેન્દ્ર સરકારની રૂ. ૩પ લાખની આઈ.ડી.એસ.એમ.ટી. ગ્રાન્ટ અન્વયે સરદાર પાર્કને અદ્યતનરૂપ આપવા માટેના ખાસ મૂહુર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી અજીતસિંહ જાડેજા તથા અન્ય મહાનુભાવો હાજર રહેલ તે પ્રસંગની તસ્વીરી ઝલક.
|