રપ મીટર કે તેથી વધુ ઉંચાઈવાળા ચણવાના તમામ મકાનો માટે અગ્િન સામે સલામતી માટે નીચેની જોગવાઈઓ કરવી પડશે
(ક)
નેશનલ બીલ્ડીંગ કોડમાં નિયત કર્યા મુજબ ઓછામાં ઓછી એક લીફટ અગ્િન સુરક્ષા લીફટ તરીકે રાખવી જોઈએ.
(ખ)
નેશનલ બીલ્ડીંગ કોડમાં જણાવ્યા મુજબ રપ મીટર કે તેથી વધુ ઉંચાઈવાળા તમામ મકાનો માટે ઓછામાં ઓછી એક દાદર અગ્િનસુરક્ષા માટે રાખવો જોઈએ. પરંતુ જો દાદરની કોઈપણ બે બાજુ બહારની ખુલ્લી જગ્યા તરફ પુરેપુરી ખુલ્લી રાખવામાં આવી હોય તેવા મકાનોને આ જોગવાઈ લાગુ પડશે નહિ.