એરોડ્રામ વિસ્તારની બાજુમાં વિકાસ સીવીલ એવીએશન ડીપાર્ટમેન્ટ પાસેથી ન વાંધાનુ પ્રમાણપત્ર લઈ તેની શરતોને
આધીન કરવાનો રહેશે.
ર૪.૧
રેલ્વે વિસ્તારની બાજુમાં વિકાસ :-
રેલ્વે વિસ્તારની બાજુમાં વિકાસ રેલ્વે ડીપાર્ટમેન્ટ પાસેથી ન વાંધાનું પ્રમાણપત્ર મેળવી તેની શરતોને આધીન કરવાનો રહેશે.
ર૪.ર
ત્રાસદાયક અને જોખમકારક ઉદ્યોગ :-
ઝોનીંગ રેગ્યુલેશનમાં નિયત કરેલ ત્રાસદાયક અને જોખમ કારક ઉદ્યોગોનો વિકાસ રાજય સરકારના ગુજરાત પાણી પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું ન વાંધાનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ તેની શરતોને આધીન જ કરવા દેવામાં આવશે.