નાગરિક અધિકાર પત્ર || ગટર ખાળકૂવાની સેવા તથા ટેન્કરથી પાણીની સેવા
નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.
ગટર ખાળકૂવાની સેવાઓ
અરજીપત્રક મેળવવા
તમામ દિવસોએ ૧૧-૦૦ થી ર-૦૦ જે તે શાખામાં
અરજીપત્રક સ્વીકારવા
જે તે શાખામાં ૧૧-૦૦ થી ર-૦૦
અરજીની પહોંચ
અરજી મળ્યે તુરત જ
નળનું જોડાણ આપવા માટે
અરજી ફોર્મ મળ્યા તારીખથી દિન - ૧પ માં
ગટર ઉભરાઈ ગઈ હોય ત્યારે
ર૪ કલાક
ગટર લાઈન રીપેર
૪૮ કલાક
ટેન્કરથી પાણીની સેવાઓ
પાણીના ટેન્કરથી પાણી આપવું
જે વિસ્તારમાં પાણી ન મળ્યાની ફરીયાદ મળ્યા બાદ ૪ થી ૬ કલાકમાં
પાણીના ટેન્કર સમારોહ, લગ્નપ્રસંગે કે અન્ય પ્રસંગોપાત બુક કરાવી મેળવવા.
ધોરણસર બુક કરાવ્યેથી અનુકૂળતા અને માગણી પ્રમાણે
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.