Index
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના
ફોર્મ નં. ૧૧
(બાંધકામનું કમ્પ્લીશન સર્ટીફીકેટ)
પેટા કલમ નં. ૮ અને ૯

અનુસંધાન ક્રમાંક :-

સ્થળ :-
 

માલીકનું નામ :-

માલીકનું નામ :-
 
રજુ કર્યાની તારીખ :- 
 
     

પ્રતિ,
મુખ્ય કારોબારી અધિકારીશ્રી,
વિસ્તાર વિકાસ સત્તામંડળ
જેતપુર

 

શ્રીમાન,

 
     
 
    ઉપરોકત પ્લોટમાનું બાંધકામ મારી દેખરેખ હેઠળ થયાનું પ્રમાણીત કરૂ છું. મને પુરેપુરો સંતોષ થાય તે રીતે બાંધકામ કરાયેલું છે સ્ટ્રકચરલ ડીઝાઈનર તરફથી મળેલાં મંજુર પ્લાન અને નકશા પ્રમાણે તે કામ કરેલું છે અને પ્રોગ્રેસ સર્ટીફીકેટ સાથે તે સત્તામંડળની કચેરીમાં સુપ્રત કરેલ છે. નેશનલ બીલ્ડીંગ કોડની જોગવાઈઓમાં જણાવ્યા પ્રમાણે આ કરેલું છે. સ્પેસીફીકેશનમાં વર્ણવ્યા મુજબનો માલસામાન બાંધકામમાં વાપરેલ છે. બાંધકામ દરમ્યાન કોઈપણ જોગવાઈ, પેટા કાયદા કે નિયંત્રણોનો ભંગ થયેલ નથી.
 
બાંધકામમાં જણાવેલી શરતો પ્રમાણે કામ પુરૂ કરેલ છે.
 

કમ્પલીશન પ્લાન સ્થળ ઉપરની ચોકકસ સ્‍િથતિ દર્શાવતો છે.

આવાસ માટે ઈમારત યોગ્ય અને સલામત હોવા બદલ મને સંતોષ છે.

 
  આપનો વિશ્વાસુ,
લાયસન્સ નંબર સહીત
૧. સુપરવાઈઝરની સહી..................
ર. સ્થળ ઉપરના ઈજનેર સહી.............
 
 
 
Index  
Forms    
2
11
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.