મે. મુખ્ય કારોબારી અધિકારીશ્રી,
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ,
જેતપુર
શ્રીમાન,
કાયદાની સંબંધીત જોગવાઈ હેઠળ માલીક શ્રી......................................................
એમણે આપને સુચના આપેલી છે.
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળે આપેલ પરવાનો હું ધરાવું છું અને સર્વેયર/આર્કીટેકટ/ઈજનેર તરીકે
કામ કરવાનો મારો પરવાનો નં...........................ચાલુ છે.
મે સહી કરેલ પ્લાનમાં દર્શાવ્યા પ્રમાણે કામની ઉભારણી પુન:ઉભારણીના કામ ઉપર દેખરેખ રાખવા માલીકે મને રોકયાનું જણાવેલું છે તે બાબતને હું સમર્થન આપું છું. પેટા કાયદા મે વાંચ્યા છે. કાયદા અને પેટા કાયદા હેઠળની મારી ફરજો અને જવાબદારી અંગે હું સભાન છું.