Index
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના
ફોર્મ નં. ૬
પ્રોગ્રેસ સર્ટીફીકેટ
પાયાનું ચણતર
પેટા કલમ ૧૧ (પ) (૧) (ખ)
પ્રોગ્રેસ સર્ટીફીકેટ

અનુસંધાન ક્રમાંક :-

સ્થળ :-
 

માલીકનું નામ :-

મલ્યાની તારીખ :-
 
રજુ કર્યાની તારીખ :- 
 
     

પ્રતિ,
મુખ્ય કારોબારી અધિકારીશ્રી,
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
જેતપુર

 

શ્રીમાન,

 
     
 
     આપશ્રીને જણાવવાનું કે, પાયાનાં ચણતરનું કામ શરુ થયેલ છે અને તપાસણી માટે તૈયાર છે. સ્ટ્રકચરલ ડીઝાઈન આપેલી વિગતો પ્રમાણે તે કામ મારી દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ છે.
સ્થળ ઉપર પાયાની ઉંચાઈ, પહોળાઈ અને તેના પ્રકાર દર્શાવનારા ડ્રોઈંગની નકલ આ સાથે રજુ કરુ છું.
હું ખાત્રી આપુ છુ કે, સુધારેલ નકશાની આ તબકકે જરૂર નથી.
 
  સત્તામંડળની તપાસની નોંધ :- આપનો વિશ્વાસુ,
સુપરવાઈઝરની સહી.
સુપરવાઈઝરનું નામ.
પરવાના નં.
 
  તપાસ કરનાર અધિઘકારીનું નામ :-
અને હોદ્દો.
તપાસણીની તારીખ અને સમય :-
શેરો. (પેટા કલમની જોગવાઈને અનુલક્ષીને)
 
   
 
Index  
Forms    
2
6
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.