Index
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના

ફોર્મ નં. ૩
પેટા કલમ નં. પ : ૩
સ્ટ્રકચરલ ડીઝાઈનર જાહેરાત નામું

 

મુખ્ય કારોબારી અધિકારીશ્રી,
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ,
જેતપુર

શ્રીમાન,

     
     કાયદાની સંબંધીત જોગવાઈ હેઠળની સુચના માલીકશ્રી .................................... .......................................................એમણે આપશ્રીને આપેલી છે.
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળે આપેલ પરવાનો હું ધરાવું છું અને સ્ટ્રકચરલ ડીઝાઈનર તરીકેનો મારો પરવાનો ચાલું છે.
       કામની ઉભારણી/પુન: ઉભારણી અંગેના પ્લાનમાં મારી સહીથી દશર્ાવ્યા મુજબનાં સ્ટ્રકચરલ રીપોર્ટ, સ્ટ્રકચરની વિગતો અને સ્ટ્રકચરના ડ્રોઈંગ તૈયાર કરવા માલીકે મને................................... ...................... રોકેલ છે તે બાબતને હું સમર્થન આપું છું.
       પેટા કાયદા પ્રમાણે જરુરી વિગતવાર ડ્રોઈંગ માલીકને તેમજ સુપર વાઈઝરને પુરા પાડવાની હું ખાત્રી આપું છુ.
      કામ ઉપરથી જો મને દુર કરવામાં આવે તો તે બાબતની લેખિત જાણ સત્તામંડળને કરવા હું બંધાઉ છું.
આપનો વિશ્વાસુ,
સહી........................
તારીખ.....................
પરવાના નં..................
સરનામું :-
 
Index  
Forms    
2
3
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.