|
૧ર લાખ લીટર
૭ લાખ લીટર
ર૦ લાખ લીટર |
૧૦ લાખ લીટર - રૂ. ૩પ લાખ
૧૦ લાખ લીટર - રૂ. ૩પ લાખ
|
|
ભાદર ડેમ પંપીંગ મશીનરી
ર સેટ (ઓલ્ટરનેટ)
૬ લાખ લીટર પ્રતિ કલાક પ્રતિ સેટ |
કુલ ૪ સેટ એકી સાથે બે - બેની પેરમાં ઓલ્ટરનેટ ચલાવવા
૬ લાખ લીટર પ્રતિ કલાક પ્રતિ સેટ
ખર્ચ રૂ. પ૦ સેટ |
|
ભાદર ડેમથી ફીલ્ટર પ્લાન્ટ સુધીની પાઈપ લાઈન હયાત
આર. સી. સી. ૬૦૦ મી. મી. |
ભાદર ડેમથી ફીલ્ટર પ્લાન્ટ સુધીની પાઈપ લાઈન સુચિત
ડી. આઈ. પાઈપ ૬૦૦ મી. મી. ખર્ચ રૂ. ર૦ કરોડ |
|
શહેર વિસ્તાર ડીસ્ટ્રીબ્યુશન પાઈપ લાઈનો જુના ગામ તળ હયાત વિસ્તારમાં પાઈપ લાઈન છે. ૧૩૧૦૦ નળ કનેકશનનો આપેલ છે. |
નવા વિકસતા વિસ્તારોમાં નવી ડીસ્ટ્રીબ્યુશન લાઈનો નાખવાની થાય. ખર્ચ રૂ. ૩ કરોડ થાય. કુલ રપ૦૦૦ નળ કનેકશનો થાય.
|
|
ફીલ્ટર પ્લાન્ટ - એક
સંપ - રો વોટર સંપ
ભાદર ડેમ - પ લાખ લીટર
કલીયર વોટરસંપ - પ૦ લાખ લીટર
|
અધતન બનાવી ક્ષમતા વધારવામાં આવશે.
સંપ - રો વોટર સંપ
૧૦ લાખ લીટર ખર્ચ રૂ. ૩૦ લાખ
કલીયર વોટરસંપ - પ૦ લાખ લીટર
ખર્ચ રૂા. ૧૦ કરોડ
|
|
ફીલ્ટર પ્લાન્ટ ઉપર પંપ હાઉસ, પંપીગ મશીનરી વિ.ની સુવિધા
૧૦૦ હો. પા.ના ૪ સેટ
૧ર૦ હો. પા.ના ૩ સેટ
૧૦૦ હો. પા.ના ૩ સેટ
પંપ હાઉસ બે નંગ |
ફીલ્ટર પ્લાન્ટ ઉપર પંપ હાઉસ, પંપીગ મશીનરી વિ.ની સુવિધા
૧ વધારાનું પંપ હાઉસ
૧૦૦ હો. પા.ના ૬ સેટ
મા
મા |
|
ટેકનીકલ સ્ટાફ તથા વાહનો
વો.વ.એન્જી. ૧
વો.વ. કેમીસ્ટ ૧
વો.વ. ઈલે. સુપ. ૧
વો.વ. ઈલે. સુપ. ૧
વો.વ. ઈલે. સુપ. ૧
વો.વ. ઈલે. સુપ. ૧ |
ટેકનીકલ સ્ટાફ તથા વાહનો
વો.વ.સુપ્રિ. ૧
વો.વ.સુપ. ૧
જીપ
મેટાડોર ૧
મોટર સાયકલ ૪
ખર્ચ રૂ. ૧પ લાખ |
|
હાલ પાણી સપ્લાય ૧૧ એમ. એલ. ડી. પ્રતિ દિન |
ત્યારે પાણી સપ્લાય ર૧ એમ. એલ. ડી. પ્રતિ દિન |
|
માથાદીઠ ખર્ચ રૂ. ૧૦૦ પ્રતિ વર્ષ |
માથાદીઠ ખર્ચ રૂ. રપ૦ પ્રતિ વર્ષ |
|
માથાદીઠ પાણી સપ્લાય ૮૦ લીટર / દિવસ |
માથાદીઠ પાણી સપ્લાય ૧૩પ લીટર/ દિવસ |
|
પાણી પુરવઠાના સોર્સ એક માત્ર ભાદર ડેમમાંથી જ ૩.૪ એમ. જી. ડી. પાણી પ્રતિ દિન ઉપાડ થાય છે. ખર્ચ રૂ. ૪૦ લાખ |
પાણી પુરવઠાના સોર્સ એક માત્ર ભાદર ડેમમાંથી રીઝર્વેશન વધારવું ઘટે. ૩.૪ એમ. જી. ડી.થી વધારીને ૬ એમ. જી. ડી. સરકારશ્રીનાં લેવલે વધારવું ઘટે. ખર્ચ રૂ. ૧પ૦ લાખ |
|
પાણી વિતરણ કુલ ૧૦ ઝોનમાં વહેંચણી કરી સપ્લાય થાય છે. |
અંદાજીત પ૦ ઝોનમાં પાણી વિતરણ કરવાનું થશે. |