Index
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના

૩૩ -વિનિયમોનું અર્થઘટન :-

૩૩
વિનિયમોનું અર્થઘટન :-
૩૩.૧
આ વિનિયમોમાં કરવામાં આવેલ કોઈપણ જોગવાઈનું અર્થઘટન કરવામાં વિવાદ ઉપસ્િથત થશે સત્તામંડળે કરેલ અર્થઘટન આખરી ગણાશે.
૩૩.ર
આ વિનિયમોમાં કરેલ જોગવાઈ અંગે ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ-૧૯૭ તેના નિયમોની જોગવાઈઓ વચ્ચે કોઈ વિરોધાભાસ ઉત્પન્ન થયેલ જણાશે તો સદર એકટ અને તેના નિયમો પ્રમાણે કરવામાં આવેલ જોગવાઈ આખરી ગણાશે.
   
   
   
   
   
Index  
33
Forms    
2
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.