ફોર્મ નં. ૭
પ્રોગ્રેસ સર્ટીફીકેટ
બેસણી (પ્લીન્થ) નો તબકકો પેટા કલમ ૧૧ (પ) (૧) (ગ)
અનુસંધાન ક્રમાંક :-
સ્થળ :-
માલીકનું નામ :-
મલ્યાની તારીખ :-
રજુ કર્યાની તારીખ :-
પ્રતિ,
મુખ્ય કારોબારી અધિકારીશ્રી,
વિસ્તાર વિકાસ સત્તામંડળ
જેતપુર
શ્રીમાન,
આપશ્રીને જણાવવાનું કે, મંજુર કરેલ પ્લાન પ્રમાણે ઈમારતનું બાંધકામ બેસણી સુધી પુરું થયેલ છે અને તે
મારી દેખરેખ હેઠળ ચાલુ છે. સ્ટ્રકચરલ ડીઝાઈનરે આપેલી વિગતો પ્રમાણે તે કામ કરવામાં આવે છે.
હું ખાત્રી આપું છુ કુ, આ તબકકે ‘સુધારેલ પ્લાનની જરૂર નથી.
સ્થળ ઉપર થયેલ કામની વિગતો દર્શાવતું સ્ટ્રકચરલ ડ્રોઈંગ આ સાથે બીડેલ છે.
સત્તામંડળની તપાસની નોંધ :-
આપનો વિશ્વાસુ,
સુપરવાઈઝરની સહી.
સુપરવાઈઝરનું નામ.
તપાસ કરનાર અધિઘકારીનું નામ :-
અને હોદ્દો.
પરવાના નં.
તપાસણીની તારીખ અને સમય :-
શેરો. (પેટા કલમની જોગવાઈને અનુલક્ષીને)