વીઝન ર૦ર૦ || સીવીક એમીનીટી
G
ર૦૦૪
ર૦ર૦
ફલાઈ ઓવર બ્રીજ નથી.
૩ ફલાઈ ઓવર બ્રીજની જરૂરીયાત - ર.૧૦ કરોડ
રીંગ રોડ નથી.

રીંગ રોડ ૧ર કી.મી. - ૬૦ લાખ

૩ ગાર્ડન છે.
પ ગાર્ડનની જરૂરિયાત - ૧ કરોડ
રમત ગમતનું મેદાન નથી.
રમત ગમતના બે મેદાનની વ્યવસ્થા કરવામાં આવશે. - જરૂરિયાત પ૦ લાખ
કોમ્યુ. હોલ/ ટાઉન હોલ
ટાઉન હોલ ૧ - જરૂરિયાત ર૦ લાખ
એક પણ રોડ કે ફૂટપાથ અપગ્રેડ નથી.
૧૦ કી.મી. અપગ્રેડરોડ અને ફુટપાથ વે. - જરૂરિયાત ર૦ લાખ
     
 
Shaheri Vikas Varsh Click for Login Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.