મુખ્ય કારોબારી અધિકારીશ્રી,
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ,
જેતપુર
શ્રીમાન,
માલીક
શ્રી.................................................. એમણે કાયદાના સંબંધીત સેકશન હેઠળ આપશ્રીને સુચના આપેલી છે. જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળનો સર્વેયર તરીકે કામ કરવાનો પરવાનો હું ધરાવું છુ અને તે ચાલુ છે. કાયદો અને પેટા કાયદાની જોગવાઈ મુજબ પ્લાન, સેકશન અને વિગતો તૈયાર કરવા તેમણે મને રોકેલ છે તે બાબતને હું સમર્થન આપું છું. મેં તે તૈયાર કરી સહી કરેલ છે. હું જાહેર કરું છુ કે, મે પેટા કાયદા વાંચ્યાં છે તે પ્રમાણેની ફરજો અને જવાબદારી પ્રત્યે હું સભાન છું.