Index
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના
ફોર્મ નં. ૪
પેટા કલમ. પ : ૩
પ્લમ્બર જાહેરાતનામું.
 
મુખ્ય કારોબારી અધિકારીશ્રી,
વિસ્તાર વિકાસ સત્તામંડળ,
જેતપુર

શ્રીમાન,

     
     કાયદાની સંબંધીત જોગવાઈ હેઠળની સુચના માલીકશ્રી .................................... .......................................................એમણે આપશ્રીને આપેલી છે.
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળનો હું પરવાનેદાર છું અને પ્લમ્બર તરીકે કામ કરવાનો મારો પરવાનો ચાલુ છે.
       બાંધકામમાં પ્લમ્બર તરીકે કામ કરવા સ્વીકાર્યા બદલ મે પ્લાનમાં સહી કરી છે તે માલીકે જણાવેલી બાબતને હું સમર્થન આપું છું.
       પેટા કાયદા વાંચ્યા છે તે હું જાહેર કરું છું. કાયદા અને પેટા કાયદા હેઠળની મારી ફરજો અને જવાબદારીથી હું સભાન છું.
   
આપનો વિશ્વાસુ,
સહી........................
તારીખ.....................
પરવાના નં..................
સરનામું :-
 
Index  
Forms    
2
4
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.