પ્રતિ,
મુખ્ય કારોબારી અધિકારીશ્રી,
વિસ્તાર વિકાસ સત્તામંડળ
જેતપુર
શ્રીમાન,
આપશ્રીને જણાવવાનું કે, મંજુર કરેલા પ્લાન પ્રમાણે ઈમારતના પહેલા માળનું બાંધકામ પુરુ થયુ છે અને તે
મારી દેખરેખ હેઠળ ચાલે છે. સ્ટ્રકચરલ ડીઝાઈનરે આપેલ વિગતો પ્રમાણે તે કામ કરવામાં આવે છે.
હું ખાત્રી આપું છુ કે, આ તબકકે સુધારેલ પ્લાનની જરૂર નથી. સ્થળ ઉપરના ઈજનેર તરીકે પણ હું કામ કરતો નથી.
સ્થળ ઉપર થયેલ કામની વિગતો દર્શાવતું સ્ટ્રકચરલ ડ્રોઈંગ આ સાથે બીડેલ છે.
સત્તામંડળની તપાસની નોંધ :-
આપનો વિશ્વાસુ,
સુપરવાઈઝરની સહી.
સુપરવાઈઝરનું નામ.
તપાસ કરનાર અધિઘકારીનું નામ :-
અને હોદ્દો.
પરવાના નં.
તપાસણીની તારીખ અને સમય :-
શેરો. (પેટા કલમની જોગવાઈને અનુલક્ષીને)