|
જન્મ-મરણની નોંધણી ૧૪ દિવસમાં |
આ નોંધ જે તે વ્યકિત નિયત સમયમાં આવી, જે તે શાખામાં કરાવે છે. |
|
જન્મ-મરણ પછી ૧પ થી ૩૦ દિવસમાં |
રૂ.૧/- લેઈટ ફી લઈ નિયમો મુજબ કરવામાં આવે છે. |
|
જન્મ - મરણ પછી ૧ માસથી ૧ વર્ષ સુધીમાં |
માતા-પિતા એકઝેકયુટીવ મેજીસ્ટ્રેટ રૂબરૂ એફીડેવીટ કર્યેથી તે રજુ થયે નિયમસર ફી લઈ કરી આપવામાં આવે છે. |
|
જન્મ-મરણનાં ૧ વર્ષ પછી |
જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફસ્ર્ટ કલાસસાહેબના હુકમથી લેઈટ ફી લઈ નિયમસર કરી આપવામાં આવે છે. |