જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના
 
ર-ટુંકુ શિર્ષક, વિસ્તાર અને આરંભ
ટુંકુ શિર્ષક, વિસ્તાર અને આરંભ....
 
ર-૧
આ નિયમો સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમો - ૧૯૮૪ તરીકે ઓળખાશે.
 
 
ર-ર
આ નિયમો જેતપુર વિકાસ વિસ્તારના વિકાસ નકશો કલમ-ર૬ હેઠળ પ્રસિધ્ધ થયાની તારીખથી અમલમાં આવશે.
 
ર-૩
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ની જોગવાઈ અનુસાર સરકારશ્રીના
પંચાયત, ગૃહ નિર્માણ અને શહેરી વિકાસ વિભાગના જાહેરનામા જી.એચ.પી./ર૦/યુડીએ-૧૧૭૭-૬૪૬(ર)કયુ તા.૩૦-૧-૭૮ હેઠળ કલમ નંબર-૩ ની પેટા કલમ (૧) હેઠળ જાહેર થયેલ વિસ્તારમાંના વિસ્તારને આ નિયંત્રણો લાગુ પડશે. તેમજ વખતો વખત સુધારવામાં આવે તે વિકાસ વિસ્તારને લાગુ પડશે.
Index  
2
Forms    
2
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.