|
એક નોંધી હિસાબી પધ્ધતિ અમલમાં છે. |
ધ્વી નોંધી હિસાબી પધ્ધતિ અમલમાં આવશે. |
|
તમામ હિસાબો તથા રજીસ્ટરો હસ્ત લિખિત છે. |
તમામ હિસાબો તથા રજીસ્ટરો કમ્પ્યુટરાઈઝ કરવામાં આવેલ છે. |
|
બજેટનું કદ
અંદાજીત આવક - ૧૮,૩પ,૮પ,પ૦પ
અંદાજીત ખર્ચ - ૧૮,૩પ,૪૧, ૪૭પ |
બજેટનું કદ
અંદાજીત આવક પ૦ કરોડ જેવી થાય.
|
|
સ્ટ્રીટ લાઈટ પોલની સેખ્યા પ૭૦૦ |
સ્ટ્રીટ લાઈટ પોલની સંખ્યા ૭૦૦૦ |
|
સ્ટ્રીટ લાઈટ ઓન ઓફ મેન્યુઅલી (કર્મચારી વડે ) કરવામાં આવે છે.
|
સ્ટ્રીટ લાઈટ ઓન ઓફ કરવા ટાઈમર સ્વીચ દવારા ઓટોમેટીક વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી બીજ બચત થશે. |
|
શોપ એકટ રજીસ્ટરો તથા તમામ માહિતી હસ્ત લિખીત છે. |
શોપ એકટ રજીસ્ટરો તથા તમામ માહિતી કમ્પ્યુટરાઈઝડ કરવામાં આવશે. |
|
હાલ ર૭૧ સફાઈ કામદારો મારફત કામગીરી લેવામાં આવે છે. |
૧પ૦૦ સફાઈ કામદારોની જરૂરિયાત રહેશે. જે સફાઈકામનો ઈજારો આપી કરાવવામાં આવશે. |
|
નામ. સુપ્રીમકોર્ટના સુચનો, ગાઈડલાઈન્સ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ર૦૦૦ અન્વયેની કામગીરી પ્રાથમીક તબકકે છે.
કચરાનું યોગય પરિવહન કચરાનો અંતિમ નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરી
ખાતરમાં રૂપાંતર કરવામાં આવશે.
કચરાનું ખાતરમાં રૂપાંતર કરી વેંચાણ ધ્વારા આવક ઉભી કરવામાં આવશે. |
નામ. સુપ્રીમકોર્ટના સુચનો, ગાઈડલાઈન્સ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ર૦૦૦ અન્વયે
કચરાનું ડોર ટુ ડોર કલેકશન
કચરાનું વર્ગીકરણ
કચરાનું પૃથકરણ
કચરાનું યોગય પરિવહન
કચરાનો અંતિમ નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરી
ખાતરમાં રૂપાંતર કરવામાં આવશે.
કચરાનું ખાતરમાં રૂપાંતર કરી વેંચાણ ધ્વારા
આવક ઉભી કરવામાં આવશે. |
|
ર લાયબ્રેરી પુસ્તકોની સંખ્યા ૧૧૯૩૯
૧ મોબ |
ર લાયબ્રેરી પુસ્તકોની સંખ્યા ૧પ૦૦૦
૧ મોબાઈલ લાયબ્રેરી પુસ્તકોની સંખ્યા ૩૦૦૦ |
|
વિકાસ યોજના અમલમાં છે. નગર યોજના અમલમાં નથી.
૧ મોબ
૧ મોબ |
વિકાસ યોજના કરવામાં આવશે. ન.પા.ની હદનો તમામ વિસ્તાર નગરયોજના નીચે આવરી લેવામાં આવશે. જેથી શહેરનું સમતોલ અને સંકલિત આયોજન થઈ શકશે. |