Index
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના
 
૧૮ -બાંધકામ એકમની જરુરીયાતો
 

૧૮ -બાંધકામ એકમની જરુરીયાતો :-

 

એકમ
લઘુતમ ક્ષેત્રફળ
બાજુનું લઘુતમ માપ
ક. રુમ, દુકાન, ઓફીસ
૯ ચોરસ મીટર (૧૦૦ ચો. ફુટ)
ર.૪૦ મીટર
ખ. રસોડુ તથા કોઠાર રુમ
પ.૪૦ ચોરસ મીટર (૬૦ ચો. ફુટ)
૧.૮૦ મીટર
ગ. પુજા રુમ, બાથરુમ, પંપ રુમ, બળતણ રુમ, ડ્રેસ રુમ
૧.૩પ ચોરસ મીટર (૧પ ચો. ફુટ)
૦.૯૦ મીટર
ઘ. ગેરેજ
૧ર.૦૦ ચોરસ મીટર(૧૩૦ ચોરસ ફુટ)
ર.૭૦ મીટર પહોળાઈર.૦૦ ઉંચાઈ
ચ. સંડાસ, કપડા ધોવાનો રુમ ૦.૮૧ ચોરસ મીટર (૯ ચો.ફુટ) ૦.૯૦ મીટર
છ. અભ્યાસ ખંડ ૩.૬૦ ચોરસ મીટર (૪૦ ચો.ફુટ) ૧.૮૦ મીટર

Index  
18
Forms    
2
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.