Index
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના

ર૩ - વિકાસનાં અન્ય પાસાઓ :-

 
વિકાસની નીચે જણાવેલ બાબતો નેશનલ બીલ્ડીંગ કોડ ૧૯૭૦ તથા ઈન્‍િડય સ્ટાન્ડર્ડ ઈન્સ્ટીટયુશનની વખતની જોગવાઈઓને આધીન રહેશે.

 
(૧)
અગ્‍િન સામે રક્ષણ.
(ર)
બાંધકામનો માલ સામાન.
(૩)
સ્ટ્રકચરલ ડીઝાઈન.
(૪)
બાંધકામ પ્રક્રિયા અને સલામતિ.
(ક)
વિજળી સેવા.
(ખ)
વાતાનુકુલીત વ્યવસ્થા અને ગરમી.
(ગ)
લીફટની જોગવાઈઓ.
(પ)
પ્લમ્બીંગ સેવા
 
(ક)
પાણી પુરવઠો.
(ખ)
ડ્રેઈનેજ અને સેનીટેશન.
Index  
23
Forms    
2
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.