|
રહેણાંક મિલ્કતની સંખ્યા - ૧૬ર૮૪
બીન રહેણાંક મિલ્કતની સંખ્યા - પપ૬પ
ઓપન પ્લોટની સંખ્યા - ૪૩૪૧ |
રહેણાંક મિલ્કતની સંખ્યા - ૧૮ર૮૪
બીન રહેણાંક મિલ્કતની સંખ્યા - ૬૩૬પ
ઓપન પ્લોટની સંખ્યા - ૧ર૩૪૧
|
|
હાઉસ ટેક્ષનું માંગણું રૂ.પ૭,૮૬,૯૩૩.૦૦
શિક્ષણ ઉપકરનું માંગણું રૂ.૬૪,પ૦,૦૦૦.૦૦
ઓપન પ્લોટની સંખ્યા - ૪૩૪૧ઓપન પ્લોટની સંખ્યા - ૪૩૪૧
|
હાઉસ ટેક્ષનું માંગણું રૂ. ૧,૩પ,પ૦,૦૦૦
શિક્ષણ ઉપકરનું માંગણું રૂ.૧,૬૩,૦૦,૦૦૦
અન્ય આડકતરા કરવેરા તથા એકત્રીત કરોનું માંગણું રૂ. ૧,પ૧,પ૦,૦૦૦.૦૦
|
|
વા.ભા. મુજબ ટેક્ષની આકારણી કરવામાં આવે છે. ન પ્લોટની સંખ્યા - ૪૩૪૧ઓ |
કાર્પેટ એરિયા આધારિત વા. ભા. નકકી કરી આકારણી કરવામાં આવશે. |
|
ડીમાન્ડ રજીસ્ટર, આકારણી રજીસ્ટર, કેશ રજીસ્ટર, બીલો, નોટીસો, વોરંટો વિગેરે હસ્ત લિખીત છે. |
ડીમાન્ડ રજીસ્ટર, આકારણી રજીસ્ટર, કેશ રજીસ્ટર, બીલો, નોટીસો, વોરંટો વિગેરે કમ્પ્યુટરાઈઝડ કરવામાં આવશે. |
|
દરેક સેવા પ૦ ટકાથી વધુ સ્વનિર્ભર નથી.
|
તમામ સેવા સ્વ નિર્ભર થાય તેમ વેરાનું ધોરણ ગોઠવવામાં આવશે.
|