સરકારી હોસ્‍િપટલ
 
 
     જેતપુર-નવાગઢ || હોસ્‍િપટલ
જેતપુર શહેરની સરકારી હોસ્‍િપટલ
  સરકારી હોસ્‍િપટલ - એ ગ્રેડમાં આવેલ છે. અને હાલમાં નીચે મુજબની સુવિધાઓ પ્રાપ્ય છે.
સરકારી હોસ્‍િપટલમાં મેઈલ વોર્ડ અને ફીમેલ વોર્ડ બન્ને છે. તેમજ બાળકોના સ્પેશીયાલીસ્ટ અને સ્ત્રીઓના ગાયનેકોલોજીસ્ટ અને સર્જન ડોકટરો છે.
આઉટડોર તથા ઈન્ડોર દર્દીઓને રહેવા માટે ચાર રૂમો છે. તેમજ સ્પેશીયલ ચાર રૂમોની
  વ્યવસ્થા છે.
ડોકટરો માટે સ્ટાફ કવાર્ટરની પુરતી વ્યવસ્થા છે.
આઉટડોર તથા ઈન્ડોર દર્દીઓ માટે ઓપરેશન અને દવાઓની પૂરતી વ્યવસ્થા છે.
ઈન્ડોર દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા છે.
હોસ્પીટલ પાસે એમ્બ્યુલસ કાર છે.
જેતપુર શહેર, તાલુકા પ્રમાણે પૂરતી સેવાઓ ઉપલબ્ધ છે.
વૃક્ષારોપણ, મેલેરીયા નાબુદી ઝુંબેશ કાર્યક્રમ પણ થાય છે.
 
જેતપુર શહેરની પ્રાઈવેટ હોસ્‍િપટલ
STD
૦ર૮ર૩
નામ
ઓફીસ
રહેઠાણ
ડો. વાઘવાણી હોસ્‍િપટલ, કણકીયા પ્લોટ (એમ. ડી.)
રર૧૦૦
ર૦૦૭૦
ડો. નાણાવટી હોસ્‍િપટલ, ફૂલવાડી રોડ (એમ. ડી.)
રર૦રર
રરર૦ર
ડો. રૈયાણી હોસ્‍િપટલ, કણકીયા પ્લોટ (એમ.એસ.)
ર૦૧૮ર
-
ડો. કોટડીયા હોસ્‍િપટલ, કણકીયા પ્લોટ (એમ.ડી.)
ર૧૩૬૬
ર૧૭૬૬
ડો. ચેતન પટેલ હોસ્‍િપટલ , કણકીયા પ્લોટ (એમ.એસ.)
ર૦૮૧૬
રપ૩૧૬
ડો. અનીલ ઉંઘાડ , કણકીયા પ્લોટ (એમ.ડી.)
ર૮૦૩૬
ર૦૯૭૦
ડો. પી.સી. જોષી હોસ્‍િપટલ ,તીનબતી ચોક (એમ. એસ.)
ર૦પ૦૦
ર૧૦૦૦
ડો. લાખાણી હોસ્‍િપટલ, જુનાગઢ રોડ (ગાયનેકોલોજીસ્ટ)
ર૦૯૪૯
ર૦૦૭ર
ડો. સોજીત્રા હોસ્‍િપટલ, ધોરાજી રોડ (ગાયનેકોલોજેસ્ટ)
ર૧પ૧૧
-
ડો. આઈ. એમ. જોષી હોસ્‍િપટલ, જુનાગઢ રોડ (પીડીયાટ્રીકસ)
ર૩૩૧૯
-
ડો. ચોકસી હોસ્‍િપટલ, કણકીયા પ્લોટ (ગાયનેકોલોજીસ્ટ)
ર૦૪૦૪
-
ડો. પારેખ હોસ્‍િપટલ (પેથોલોજી)
ર૩૮૭૩
-
ડો. રામદેવપુત્ર બાળકોની હોસ્‍િપટલ - બસસ્ટેશન સામે
ર૦૦૬૭
-
ડો. વેકરીયા હોસ્‍િપટલ - કણકીયા પ્લોટ
ર૧૪પ૦
-
ડો. જનેશ જોશી - બાળકોની હોસ્‍િપટલ
ર૧૩૮૯
-
પંચમીયા આંખની હોસ્‍િપટલ - જેતપુર
રર૩૪૪
-
કુંભાણી ચેરીટેબલ હોસ્‍િપટલ - જેતપુર
ર૦૯૩૧
-
 
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.