Index
જેતપુર વિસ્તાર વિકાસ સત્તામંડળ
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬
વિકાસ વિસ્તાર માટે મુસદ્દારૂપ વિકાસ યોજના
ફોર્મ નં. ૧૦
(કમ્પલીશન રીપોર્ટ)
પેટા કલમ નં. ૮ અને ૯
આવાસની કબ્જાની પરવાનગી માટે અરજી (બે નકલમાં)

અનુસંધાન ક્રમાંક :-

સ્થળ :-
 

માલીકનું નામ :-

મલ્યાની તારીખ :-
 
રજુ કર્યાની તારીખ :- 
 
     

પ્રતિ,
મુખ્ય કારોબારી અધિકારીશ્રી,
વિસ્તાર વિકાસ સત્તામંડળ
જેતપુર

 

શ્રીમાન,

 
     
 
     મંજુર કરેલા પ્લાન મુજબનું બાંધકામ/પુન: ઉભારણીનું કામ સુપરવાઈઝર અને/ અથવા સ્થળ ઉપરના ઈજનેરની દેખરેખ હેઠળ પુરૂ થયેલ છે અને તે બાબત તેમણે આપેલ કમ્પલીશન સર્ટીફીકેટ આ સાથે બીડેલું છે.
 
     કાયદા અને પેટા કાયદાઓની જોગવાઈ મુજબ આ કામ થયા બદલ મને સંતોષ છે.
 

      પ્લાનમાં મંજુર કર્યા મુજબ આ બાંધકામનો ઉપયોગ ..................માટે થવાનો છે. અને લેખિત પરવાનગી મેળવ્યા વગર તે પ્રમાણેના ઉપયોગમાં ફેરફાર કરાશે નહી તે બાબતે હું ખાત્રી આપું છું.

કમ્પલીશન પ્લાન રજુ કરીને મંજુર થયા બદલની હું ખાત્રી આપું છું.

 
    આપનો વિશ્વાસુ,
 
 
માલીકની સહી................
 
  બીડાણ :-
કમ્પલીશન સર્ટીફીકેટ.
 
 
 
Index  
Forms    
2
10
 
     
 
Shaheri Vikas Varsh Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.