ઇ-ન્યુઝ લેટર
ઓગસ્ટ - ર૦૧૬ થી સપ્ટેમ્બર - ર૦૧૬ સુધી
૧૪ માં નાણાપંચ અંતર્ગત રૂા. 3/- કરોડના ખર્ચે નગરપાલિકા વિસ્તારમાં ભુગર્ભ ગટરના કારણે ખોદાણ થયેલ ટ્રેન્ચ પર સી.સી. કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે શહેર વિસ્તારના રસ્તા પુન: કર્યરત થશે અને પ્રજાજનોની હાલાકી દુર થશે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના  UPD – 78 વર્ષ ર૦૧૪ – ૧પ અંતર્ગત રૂા. ૬ર.૭૩ લાખના ખર્ચે અમરનગર રોડ પર ફીલ્ટર પ્લાન્ટને કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.
૧૪ માં નાણાપંચ અંતર્ગત રૂા. ર/- કરોડના ખર્ચે નગરપાલિકા વિસ્તારમાં ભુગર્ભ ગટરના કારણે ખોદાણ પેવિંગ બ્લોકને રોડને ખોદાણ કરવામાં આવેલ હોય જે પેવિંગ બ્લોક રીફીટીંગની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે શહેર વિસ્તારના રસ્તા પુન: કર્યરત થશે અને પ્રજાજનોની હાલાકી દુર થશે.
મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત શહેર વિસ્તારમાં જુદી જુદી જ્ગ્યાએ કોમ્યુનીટી શેર્ડ ટોયલેટ બ્લોક – ૭ બનાવવાની કામગીરી પ્રગતીમાં છે.
કમરીબાઇ હાઇસ્કુલ પાસે ઇ.એસ.આર. બનાવવાનું કામ
આ કામ SJMMSVY UDP.78 વર્ષ ર૦૧પ – ૧૬ ની ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યુ છે આ કામે શ્રી મારૂતી એન્ટર પ્રાઇઝ – રાજકોટને આપવામાં આવેલ છે. રૂા. ૮૯,૬૯,૪૩૯.૧૬ નુ ૧૯.૧૮% ડાઉન મંજુર થયેલ ભાવે રહ્યુ છે. આ કામે ૧ થી ૩ રનીંગ બીલો કુલ રૂા. પ૩,૮૧,૬૬૩.૦૦ નુ ખર્ચ થયેલ છે. હાલમાં આ કામ ૮પ% જેટલુ પુર્ણ થઇ ગયેલ છે.
અમરનગર રોડ હાર્ડવર્ક પર પોઝીટીવ સક્શન ટાઇપ પંપ હાઉસ પર મશીનરી SITC કામ
આ કામ SJMMSVY  UDP.78 વર્ષ ર૦૧૪ – ૧પ ની ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યુ છે આ કામે શ્રી મારૂતી એન્ટર પ્રાઇઝ – રાજકોટને રૂા. ૯૦,૭૪,૬રપ.૦૦ ના (ર૯.પ૩% ડાઉન) મંજુર ભાવે આપવામાં આવેલ છે. આ કામે ર રનીંગ બીલો ચુકવી આપેલ છે અને ત્રીજુ રનીંગ બીલ ચુકવવાની પ્રક્રિયા ચાલુ છે આ કામે રૂા. ૪પ,૬૦,૦૩૮.૦૦ નું ખર્ચ થયેલ છે.  આ કામ ૮૦% જેટલુ પુર્ણ થઇ ગયેલ છે અને બાકીનું કામ પ્રગતિમાં છે.
અમરનગર રોડ હાર્ડવર્ક પર ભુગર્ભ સંપ તથા પંપ હાઉસ બનાવવાનું કામ
આ કામ SJMMSVY  UDP.78 વર્ષ ર૦૧૪ – ૧પ ની ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યુ છે આ કામે શ્રી મારૂતી એન્ટર પ્રાઇઝ – રાજકોટને રૂા. ૯૦,૭૪,૬રપ.૦૦ ના (ર૯.પ૩% ડાઉન) મંજુર ભાવે આપવામાં આવેલ છે. આ કામે ર રનીંગ બીલો ચુકવી આપેલ છે અને ત્રીજુ રનીંગ બીલ ચુકવવાની પ્રક્રિયા ચાલુ છે આ કામે રૂા. ૪પ,૬૦,૦૩૮.૦૦ નું ખર્ચ થયેલ છે.  આ કામ ૮૦% જેટલુ પુર્ણ થઇ ગયેલ છે અને બાકીનું કામ પ્રગતિમાં છે.
ધોરાજી રોડ પટેલ નગરમાં તથા નવાગઢમાં પાણીની ઉંચી ટાંકી તથા સંપ અને પંપ હાઉસ બનાવવાનું કામ
આ કામ SJMMSVY UDP.78 વર્ષ ર૦૧પ – ૧૬ ની ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યુ છે આ કામે શ્રી મારૂતી એન્ટર પ્રાઇઝ – રાજકોટને વો.વ.જા.નં.૧રપ તા. ર૮/૦૪/૨૦૧૬ થી આપવામાં આવેલ છે. આ કામ રૂા. ૨,૮પ,૯૬,૬૮૯.૦૦ ના (૨૩.૧૧% ડાઉન) મંજુર ભાવે આપવામાં આવેલ છે. આ કામે પટેલ નગર ઈ.એસ.આર. પ્રથમ રનીંગ બીલ ચુકવી આપેલ છે અને આગળનુ કામ પ્રગતિમાં છે તેમજ નવાગઢમાં પાટીદાર ડાઇંગ પાસે ઈ.એસ.આર. વિગેરે કામે હાલમાં જ ર૦પ૦ ચો.મી. જમીન ફાળવવા જન્ત્રી મુજબ નકકી થયેલ રકમ રૂા. ૭૨,૭૭,પ૦૦.૦૦ નો ડ્રાફ્ટ ગુજરત હાઉસીંગ બોર્ડ – રાજકોટને વો.વ.જા.નં.૪૬૭ તા. ર૬/૦૯/૨૦૧૬ થી મોકલી આપેલ છે અને સરકારશ્રી તરફથી જમીનનો કબ્જોી મળ્યેથી આ કામગીરી તાત્કલીક ચાલુ કરવામાં આવશે.
એનીમલ બર્થ કંટ્રોલ અંગેની કામગીરી અંતર્ગત શહેરના રખડતા ભટકતા કુતરાઓનું ખસીકરણ બંધીકરણ તથા ટીકાકરણની કામગીરી શ્રી ક્રુષ્ણા સોસાયટી ફોર એનીમલ્સ સાથે કરાર કરી તા. ૦૪/૧૦/૨૦૧૬ થી શરૂ કરેલ છે.
 
   
   
   
 
     
 
Shaheri Vikas Varsh Click for Login Nirmal Gujarat-2007 Click to Download Fonts
  નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.